Valentine's Day Wishes SMS/Quotes in Gujarati : Valentine's Day



યાદ અમર છે જિંદગી ની સફર મા, અમે તો છુપાવી લીધી છે તસ્વીર જેવા મા.
કેમ ઓછી કરી શકીએ તમારી યાદ જીવન મા, યાદગાર છો તમે તો સદા મારી નઝર મા.

yad amar che jindgi ni safar maa,
ame to 6upavi lidhi 6e tasveer jevan maa,
kem uchi kri sakiye tmari yaad jevan maa,
Yadgar cho tme to sada amari naZar maa.
Happy Valentine Day


ઉતરી ગ્યા છે એ  નજર થી હૃદય સુધી,
પોહચી ગયી છે વાત હોવ તો પ્રણય સુધી,
આ ઈન્તેજર ની મજા ઍટલી ગમી,
કે જોસૂ અમે તો રાહ ઍમની પ્રલય સુધી.

Utri gya 6e e najar thi hriday sudhi,
phonchi gayi 6e vat hove to prnay sudhi,
aa intejar ne mja etli gami,
k josu ame to rah emni prlay sudhi.
Happy Valentine Day

તૂતેળા સ્પના ની સ્જવતા આવડે છે ,
રૂઠેલા  દિલ ને મનવતા આવડે છે.
તમે  અમારા જ઼ૅખ્મો ને  જોઈને પરેશાન ના થશો 
અમને તો દર્દ મયા પણ હસતા આવડે છે.

Tutla spna ne sjavta avde 6e,
ruthla dil ne mnavta avde 6e,
tme amara ZAKHMO ne joine PRESHAN naa thayo,
amne to dard maa pan hasta avde 6e.
Happy Valentine Day





ખૂબો ભરી ની વ્હાલ મોકલુ છુ,
દોસ્તી ના થોડા સ્વાલ મોકલુ છુ,
ગમ  બ્ધા રેહવા દીધા છે ,
મારી પાસે ત્મ્ને દર એક પલ ખુશાળી મોકલુ છુ.


Khubo bhari ne vhal moklu 6u,
dosti naa thoda swal moklu 6u,
gum bdha rehava didha 6e ,
mari paase tmne dar 1 pal KHUSHALI moklu 6u.
Happy Valentine Day

હર એક સ્વાસ મા તારી યાદ મુકુ છુ ,
મારા થી વધુ વિસ્વાસ તારા મા મુકુ છુ ,
સચાવજે મારા આ વિસ્વાસ ની જતનથી,
મારા સ્વાસને તારા વિસ્વાસે મુકુ છુ.

Har 1 swaas ma tari yad muku 6u,
mara thi vadhu viswaas tara ma muku 6u,
schavje mara aa viswaas ne jtanthi,
mara swasne tara viswase muku 6u.
Happy Valentine Day

No comments: